Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Ãgnã” · clear
- ãgnã
- અભિપ્રાય. | ફરમાન; હુકમ; આદેશ; આણ. વધુ + | ( તંત્ર ) ભવાંની વચ્છે સુષુમ્ણા નાડીની અંદર આવેલું એક શરીરચક્ર. તેના જપની સંખ્યા ૧૦૦૦, બીજ-અ-આ વગેરે સોળ સ્વર, ફળ ત્રિલોકદર્શી ઉત્તમજ્ઞાની, પાખંડી બે, રંગ ચંદ્રકિરણ જેવો, દેવ અગ્નિ, શક્તિ ડાકિની સુષુમ્ણા, તત્ત્વ મન, ઇંદ્રિય જાણનાર, અને સમય ૨ ઘડી ૬ પળ અને ૪૦ અક્ષરનો છે. વિશુદ્ધિ અને આજ્ઞ એ શરીરીનાં છ ચક્ર છે. | રજા; છૂટી; પરવાનગી. વધુ + | ( જ્યોતિષ ) લગ્નથી દશમું ઘર. | શાસ્ત્રમાં જણાવેલ નિયમ; નિર્દેશ; શાસન. | સત્તા. | સૂચના. | હુકમનામું.