Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “ãchãrya” · clear
- ãchãrya
- અંગ અને રહસ્ય સહિત વેદ, ધર્મશાસ્ત્ર ભણાવનાર. | આયુર્વેદ વિદ્યાલય તરફથી અપાતી એ નામની એક પદવી. | ( જૈન ) તીર્થંકર. | ( પુરાણ ) દ્રોણાચાર્ય. | ધર્મક્રિયા કરાવનાર બ્રાહ્મણ; ગોર; પુરોહિત. | પરમેશ્વર, કેમકે તે બધી વિદ્યા આપે છે. | બૃહસ્પતિનું એક નામ. | બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપવિષદ્દ એ પ્રસ્થાનત્રયી ઉપરના શંકર, રામાનુજ, મધ્વ અને વલ્લભાચાર્ય એ ચાર મુખ્ય ભાષ્યકાર માંહેનો દરેક. | બ્રાહ્મણનો કર્તા. | મંત્રોપદેશ કરનાર; ધર્મગુરુ. | મુખ્ય શિક્ષક; `પ્રિન્સિપલ`. | લશ્કરનો સરદાર | વિદ્વાન; પંડિત; અમુક શાસ્ત્ર કે મતનો ખાસ અભ્યાસી. | વેદ ઉપર ટીકા લખનાર. | શાસ્ત્રના અર્થ સમજી તેને પોતે અમલમાં મૂકે અને બીજાને વર્તવાનો ઉપદેશ આપે તે સાધુ. | શિક્ષક; મહેતાજી; ગુરુ; અધ્યાપક. | સંપ્રદાય ચલાવનાર; ધર્માધ્યક્ષ; મતપ્રવર્તક. | ( જૈન ) સાધુ સમુદાયના નાયક. | બ્રાહ્મણની એક નામની અટકનું માણક. | માન આપવા લાયક માણસ. | સાધુ બાવાની એ નામની અટકનું માણસ. | બ્રાહ્મણની એ નામની અટકનું. | માન આપવા લાયક; પૂજ્વા યોગ્ય. | સાધુ બાવાની એ નામની અટકનું.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only