Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “ãrti” · clear
- ãrti
- આરતી ઉતારતી વખતે ગવાતું સ્તવન. | આરતી ઉતારવાનું વાસણ; આરતિયું. | આરતીથી પૂજન કરવું તે. | ( પિંગળ ) એ નામનો આરતી ઉતારતી વખતે ગવાતો છંદ. | દેવમૂર્તિ કે પૂજ્ય માણસની સામે ઘીની વાટ અથવા કપૂરથી સળગાવેલ દીવો ઉતારવાની ક્રિયા.
- Kãrtik
- કારતક માસ; કૃતિકા નક્ષત્રયુક્ત પૂર્ણિમા જેમાં હોય તે મહિનો; વિક્રમ સંવતનો પહેલો માસ. તેનું નામ કૃતિકા નક્ષત્ર ઉપરથી પડ્યું છે. તે નક્ષત્ર તે માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયે અસ્ત પામે છે. | કાર્તિકસ્વામી; સ્કંદ. | બૃહસ્પતિ કૃત્તિકા અથવા રોહિણી નક્ષત્રમાં હોય તે સંવત્સર. | કારતક મહિના સંબંધી.