Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “ãshrit” · clear
- ãshrit
- નોકર; પરિજન; સેવક; દાસ. | મન અને ઇંદ્રિયોથી જણાતી વસ્તુ. | અનુસરતું; પ્રમાણે ચાલતું; આચરવાવાળું. | આધાર લીધેલું. | આધીન; તાબે; વશ. | જેને મદદ અપાતી હોય એવું; પોષાતું ; `એઇડેડ`. | ( ગણિત ) પાસેનું; નજીકનું; `ઍડજેસન્ટ`. | બીજાના ઓથથી આજીવિકા ચાલતી હોય એવું; આશ્રયે રહેલું; આશરાવાળું; જેને આશ્રય અપાયો હોય એવું; શરણાગત. | ભરોસા ઉપર રહેનારૂં; વિશ્વાસ રાખનાર. | રહેનાર; વસતું; રહેતું. | વાપરનારૂં; ઉપયોગમાં લેનાર. | સંબંધી; લગતું; વિષેનું.