Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “Akshar” · clear
- Akshar
- અઘેડા નામની વનસ્પતિ. | આત્મા, કેમકે તેનો નાશ થતો નથી. | બે માત્રા જેટલો વખત; લવનો ચોથો અને ક્ષણનો આઠમો ભાગ. | મહેણું. વધુ + | મોક્ષ; મુક્તિ; નિર્વાણ. | લેખ; દસ્તાવેજ; ખત. | વિષ્ણુ. | શબ્દ; વચન; બોલ. વધુ + | શિવ. | સ્થૂળ શબ્દાર્થ; વચનનો ભાવાર્થ નહિ પણ માત્ર શબ્દાર્થ. વધુ + | બીજગણિત વગેરેમાં સંખ્યાને બદલે વપરાતા અક્ષર, જેનું કોઈ પણ અથવા અમુક નિશ્ચિત મૂલ્ય હોઈ શકે. (क + म ) (क - म ) = क ૨-म ૨. અહીં क અને म નાં કોઈ પણ મૂલ્ય હોઈ શકે; પણ ૧૩क +૯ = ૧૦૦. અહીં क નું મૂલ્ય ૭ જ હોઈ શકે. | વિધિના લેખ. વધુ + | હરફ; વર્ણ. વધુ + | માયા. વધુ + | અક્ષરલોક; વૈકુંઠ; અક્ષરધામ. | અવિનાશીપણું. | આકાશ. | એક પ્રકારનું વખતનું માપ; કાષ્ઠાનો એકપંચમાંશ. | જલ. | તપસ્યા; તપશ્ચર્યા. | ( સંગીત ) તાલનાં મુખ્ય છ અંગ પૈકીનું ચાર માત્રાનું ત્રીજું અંગ. | ધર્મ. | નાશ ન પામે એવું લખાણ. | ન્યાય; ઈન્સાફ. | બ્રહ્મ; પરમાત્મા; ઈશ્વર; પરબ્રહ્મ; કૂટસ્થ ચૈતન્ય. | ( વેદાંત ) બ્રહ્મધામ; પરમાત્માનું નિવાસસ્થાન. | ભણતર; કેળવણી. | યજ્ઞ. | ક્રિયાશૂન્ય. | ન ખસે એવું; નિશ્ચલ; આઘુંપાછું ન થાય એવું; દૃઢ. | નાશ ન પામે એવું; અવિનાશી; નિત્ય; અમર. | સૂર્ય. | દસ્કત.
- Akshar-Brahm
- ઈશ્વર; પરમાત્મા; કૂટસ્થ; બ્રહ્મ. | બ્રહ્મનું ધામ.
- Akshardhãm
- જુઓ અક્ષયધામ.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only