Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Asat” · clear
- asat
- ઈંદ્ર. પોતાની પદવી ટકાવી રાખવા તેને કાયમ પ્રપંચ રચવા પડે છે. | વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક. માયારૂપ હોવાથી તે અસત કહેવાય છે. | કોઈ પણ કાળમાં જેની હયાતી ન હોય તે. | જૂઠાણું; અસત્ય. | ( ગણિત ) જે રાશિનું મૂલ્ય અથવા જે આકૃતિની સ્થિતિ વ્યવહારની નજરે કંઈ ન હોય તે. જેમકે, -૧, અને વર્તુળની અંદરના કોઈ પણ બિંદુમાંથી દોરેલો વર્તુળનો સ્પર્શક ( ટૅન્જન્ટ ). | જોઈ શકાય નહિ એવું તત્ત્વ. વધુ + | માયા; અવિદ્યા. | શૂન્ય; અસ્તિત્વ ન હોવાપણું; હયાતી ન હોવી તે. | અધર્મી. | અન્યાયી. | અપવિત્ર. | અર્થ વિનાનું; નિષ્ફળ. | ઉપજાવી કાઢેલ; કલ્પનામાં રહેલ. | ખોટું; જૂઠું. વધુ + | દુષ્ટ; ખરાબ. | ન હોય એવું; હયાતી વગરનું; અવિદ્યમાન. | પાયા વગરનું. | પ્રગટ નહિ થયેલું; સૂક્ષ્મરૂપ; અવ્યક્ત. | બનાવટી. | માયાવી. | મિથ્યા; ફોકટ; અફળ. | મૂર્ખ; અક્કલ વિનાનું. | ( ડિંગળ ) અસ્તાચલ પર્વત. | શિવનાં હજાર નામ માંહેનું એક.
- asatya
- જૂઠાણું; ખોટી વાત. | ( બૌદ્ધ ) દશ અકુશલ કર્મપથ માંહેનો એક. જુઓ કર્મપથ. | માયા; ભ્રમ. | અન્યાયી; ગેરવાજબી. | કાલ્પનિક; માત્ર વિચારમાં જ હોય એવું. | ખોટું; જૂઠું; મિથ્યા. | ચોસઠ માનસતત્ત્વ દેવતામાંનો એક. જુઓ માનસતત્ત્વદેવતા.