Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Ekãdashi” · clear
- Ekãdashi
- અગિયારશ; દરેક માસની સુદિ તેમ જ વદિ પક્ષની અગિયારમી તિથિ. તે પવિત્ર ગણાવાથી શૈવ અને વૈષ્ણવ ધર્મના લોકો એકાદશીનો ઉપવાસ કરી જાગરણ કરે છે. ચૈત્ર માસની શરૂ કરી ૨૬ એકાદશીનાં નામ: કામદા, વરૂથિની, મોહિની, અપરાજિતા, નિર્જલા, યોગિની, દેવશયની, કામિકા અથવા કામિની, પુત્રદા, અજા, પ્રજ્ઞા અથવા પરિવતિની, ઇંદિરા, પાશાંકુશા, રમા, પ્રબોધિની, ઉત્પત્તિ, મોક્ષદા, સફલા, પુત્રદા, ષટ્તિલા, જયા, વિજયા, આમલકી, પાપમોચિની, શુકલપક્ષી કમળા અને કૃષ્ણપક્ષી કમળા. વધુ + | એ નામની દેવી. | એક જાતનું ઝાડ; પરદેશી આંબલી,. તેનાં પાન ઝીણાં, શિંગોનો ગર ખવાય અને તેને કાંટા પણ હોય છે. | પખવાડિયાની અગિયારસને દિવસે કરવામાં આવતો ઉપવાસ. | મરણ પછીનો અગિયારમો દિવસ. તે દિવસે પિતૃઓને શ્રાદ્ધ અપાય છે. | અગિયાર સંખ્યાવાળું.