Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Grahastha · clear

grahastha
ગૃહસ્થાશ્રમી; સંસારી; બાળબચ્ચાંવાળો માણસ; ઘરસંસાર માંડીને રહેલો પુરુષ; ઘરબારી. | પૈસાવાળો, આબરૂદાર, દક્ષિણા ન લેનારો બ્રાહ્મણ. | બ્રહ્મચર્ય આશ્રમ પછી વિવાહ કરીને બીજા આશ્રમમાં રહેનાર વ્યક્તિ; જ્યેષ્ઠાશ્રમી. | સારા કુળનો પ્રતિષ્ઠિત પુરુષ; વિવેકી પુરુષ; સજ્જન. | ઘરમાં રહેલ; ઘરમાં રહેતું. | પૈસાદાર; ધનવાન.