Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “Jal · clear

jal
પરમેશ્વર. જે દુષ્ટોનું તાડન કરી અને અવ્યક્ત તથા પરમાણુઓના અન્યોન્ય સંયોગવિયોગ કર્તા છે તે પરમાત્મા જલ કહેવાય છે. | વાંદો; ઝલ; એક જાતનું જીવડું. | અંબુ; નીર; પાણી; વારિ. | કમળ; એક જાતનું ફૂલ. | ગાયનો ગર્ભશાળ. | જ્યોતિષપ્રસિદ્ધ લગ્નાવધિક ચોથું સ્થાન. | ( જ્યોતિષ ) પૂર્વાષાઢા નક્ષત્ર. | શીતલતા; ઠંડાપણું. | સુગંધી વાળો; ખસ નામનું ગંધદ્રવ્ય. | જડ; મૂર્ખ; બુદ્ધિમંદ.
jal-basti
બસ્તિનો એક પ્રકાર. બસ્તિકર્મ બે પ્રકારનું છે. જળબસ્તિ અને શુષ્કબસ્તિ. જળબસ્તિ પાણીથી થાય છે અને શુષ્કબસ્તિ જળ વગર પણ થઇ શકે છે. દૂંટી ડૂબી જાય એટલા જળમાં ઉત્કટ આસને બેસવું પછી ગુદાને સંકોચવી અને ફુલાવવી એને જળબસ્તિ કહે છે.