Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Jyeshth · clear

Jyeshth
( પુરાણ ) એ નામનો એક બ્રહ્મર્ષિ. | જે વર્ષમાં બૃહસ્પતિનો ઉદય જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય તે વર્ષ. | જેઠ; પતિનો મોટો ભાઈ. | જેઠ માસ; જેની પૂર્ણિમાનો ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં ઊગે તે માસ; સંવત વર્ષનો આઠમો અને ઉનાળાનો છેલ્લો મહિનો. | પરમેશ્વર. | પ્રાણ; જીવ. | રુદ્ર. વિદ્યાના ઐશ્વર્ય વડે મોટા, વયોવૃદ્ધ અને જગતની પૂર્વે તે એક જ હતા. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. અધિક વૃદ્ધ હોવાથી તે જ્યેષ્ઠ કહેવાય છે. મોટાથી પણ મોટા અને શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ તે એક જ છે. અનંત અપાર પણ તે એક જ છે. | સામગાનનો એક ભેદ. | ( જ્યોતિષ ) એ નામનું ૧૮ મું નક્ષત્ર. | એક પ્રકારનું નાટયગૃહ. તેનું પ્રમાણ ૧૦૮ હાથનું હોય છે. આ નાટયગૃહ દેવોને માટે હોય છે. | અતિશય પ્રશંસાપાત્ર; ઉત્કૃષ્ટ; શ્રેષ્ઠ. | પહેલું. | મોટું; વડું; વડીલ; વૃદ્ધ; સૌથી મોટું.