Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Kãl” · clear
- kãl
- અક્ષરનું તાંત્રિક નામ. | આંખનો કાળો ભાગ. | ઋતુ; મોસમ. | ઋતુવિચાર. | ( પુરાણ ) એ નામનો એક અસુર. | ( પુરાણ ) એ નામનો એક ઋષિ. | ( પુરાણ ) એ નામનો એક પર્વત. | ( પુરાણ ) એ નામનો એક યોદ્ધો. | ( જ્યોતિષ ) એક યોગ, જે દિવસનો ફરે છે અને જાત્રા માટે અશુભ મનાય છે. | કલાલ. | કસમદ્દ વૃક્ષ. | કાગડો. | કાળો રંગ. | કાળો સાપ. | કૃષ્ણપક્ષ. | કોયલ. | ખંડ; વિભાગ. | ગપ્પાં મારવાં તે. | ( જૈન ) ચક્રવર્તીના નવ માંહેનું એ નામનું એક નિધાન. તેમાં બધી કારીગરી તથા શિલ્પકર્મનો સમાવેશ થાય છે. | ( તાંત્રિક ) છત્રીશ તત્ત્વો માંહેનું એ નામનું એક. | ( સંગીત ) જ્યાં ઠેકો ન આવે તેવું માત્રાનું સ્થાન. | દુકળ. વધુ + | ( પુરાણ ) ધ્રુવ નામના વસુનો એ નામનો દીકરો. | ( ન્યાય ) નવ દ્રવ્યો માંહેનું એ નામનું એક. નવ દ્રવ્ય; પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. | ( જૈન ) પરમાધામીની એક જાત. તે નારકીને કડાયામાં રાંધે. | પરમેશ્વર. | ( જૈન ) પિશાચ જાતના વ્યંતર દેવતાનો ઇંદ્ર. | પિશાચ દેવોની એક જાત. | પ્રાત:કાળ. | બોલકણાપણું. | બોલવામાં થતા અઢાર પ્રકારના દોષ માંહેનું એક; અક્ષરનું કંઠાદિ સ્થાન તજીને બીજા સ્થાનમાં બોલવું તે. | ભયાનક સ્વરૂપ. | માનખો; જિંદગી; અવતાર. | મૃત્યુ; મરણ વધુ + | મૃત્યુનો અભિમાની દેવ; યમરાજ. | યુગ. | રાતો ચિત્રક. | રાળ. | રુદ્ર; શિવ. | વખત; અવસર; સમય; ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા પ્રકારના વ્યવહારનો હેતુ. | વાતાવરણ; હવા. | ( જૈન ) વાયુકુમાર જાતિના દેવતાના ઇંદ્રનું નામ. | વિશ્વદેવનો એક વર્ગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શક્તિ. | ( જ્યોતિષ ) શનિગ્રહ. | શબ્દ. | શંકરનો એ નામનો એક શત્રુ. | સમયનું; માપ; વેળા. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | સ્થિતિ. | હુંપદ. | ચાલતા દિવસની આગળ કે પાછળનો દિવસ. | ( જ્યોતિષ ) આઠ માંહેનું એ નામનું એક ચોઘડિયું. | ( જૈન ) આઠમા દેવલોકનું એ નામનું એક વિમાન. | એક જાતનું ગંધદ્રવ્ય. | કક્કોલ. | છત્રીશ દંડાયુદ્ધ માહેનું એક. | ( જૈન ) જૂની ચીજને નવી અને નવી ચીજને જૂની બનાવનાર એ નામનું છ માંહેનું એક દ્રવ્ય. | લોઢું. | વાદળમંડળ માંહેનું એ નામનું પાંચમું પડ. | ઈજા કરે એવું; નુક્સાન કરે એવું. | કાળા રંગવાળું; કાળું. વધુ + | મોટું. વધુ + | ગઇ કાલે અથવા આવતી કાલે. | થોડા દિવસ ઉપર કે પછી; હમણાં. વધુ +
- Kãl