Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Kalki” · clear
- Kalki
- ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૪ ગુરુ, ૮૮ લઘુ, ૯૨ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | ( પુરાણ ) કલિને અંતે સંભલ ગામમાં રહેનારા વિષ્ણુયશા નામના બ્રાહ્મણને ત્યાં થનારો વિષ્ણુનો દશમો અવતાર. એ હાથમાં તલવાર લઇ, લીલે ઘોડે બેસી અધર્મીઓને મારી સંસારમાં સત્યુગનો ધર્મ ચલાવશે એવી માન્યતા છે. | તીનાવેલીમાં તામ્રપર્ણી નદીના મુખ પાસે આવેલ ટ્યૂરિકોરિનનું પ્રાચીન ગામ. ટોલેમીએ એને સોસિકૌરાઇ કહ્યું છે. એ પૂર્વે પાંડ્ય રાજ્યની રાજધાની હતું. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | ( પિંગળ ) સુપ્રતિષ્ઠા છંદની જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ.