Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Mãrgi · clear

Mãrgi
અનુયાયી; સંપ્રદાયને માનનાર પુરુષ. વધુ + | એ નામનો એક ધર્મપંથ. | માર્ગી પંથનો અનુયાયી. | મુસાફર; પાંથ; વટેમાર્ગુ; રાહગીર; રસ્તે જનાર માણસ. | ( સંગીત ) એકવીશ માંહેની એક મૂર્છના; સંગીતમાં મધ્ય સપ્તકની મૂર્છના; મધ્યમ ગ્રામની સાત માંહેની એક મૂર્છના. મંદ્રસ્થાની કોમળ નિષાદથી શરૂ કરી મધ્યસ્થાની કોમળ નિષાદ સુધી આરોહ કરવાથી અને પાછા મૂળ સ્વર પર અવરોહ કરવાથી આ મૂર્છના બને છે. | બાવાની એ નામની એક અટક. | એ નામની અટકનું માણસ. | સંગીતના બે માંહેનો એક પ્રકાર; વૈદિક સંગીત. | અમુક સંપ્રદાય અથવા મતનું; અમુક મત કે ધર્મના ફાંટા પ્રમાણે ચાલનારું; અમુક મતે ચડેલું; માર્ગ એટલે પંથનું અનુયાયી જેમકે, શિવમાર્ગી. | એ નામના એક પંથનું; માર્ગી પંથનું. | એ નામની અટકનું. | ની તરફ લક્ષ્યવાળું. વધુ + | માર્ગ નામના સંગીત પ્રકારને લગતું. | માર્ગ સંબંધી. | માર્ગે ચાલનારું. | ( જ્યોતિષ ) વક્ર ગતિ છોડીને સીધી ગતિએ ચાલનાર. ગ્રહ માટે બોલાય છે. વધુ +