Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Mãyik” · clear
- mãyik
- જાદૂગર; મદારી. | માજુફલ. | ખોટું; મિથ્યા; નાશવંત. | માયાથી ભરેલું; કપટી; ભુલાવામાં નાખે એવું; જાદૂભર્યું કલ્પિત; મોહ ઉપજાવે એવું; માયામય; ખાલી; માયાથી ઊપજેલું; મોહમાયાથી ભરપૂર; ભ્રમરૂપ એવું; મોહરૂપ. વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી તે સિવાયના સકલ પ્રમેયને માત્ર માયિક કલ્પે છે અને મોક્ષમાં અખંડાનંદ માને છે. સંસારના માયિક પદાર્થો મનુષ્યને સુખ ઉપજાવનાર થોડા સમયને માટે થઈ પડે છે, પણ તેમાંથી આખરે તો નિરાશ થવાનો જ પ્રસંગ આવે છે. માયા પોતાનામાં પડેલા ચેતનના આભાસ વડે જીવને તથા ઈશ્વરને નિર્માણ કરે છે એમ ઉપનિષદોમાં કહેલું છે, તેથી જીવ અને ઈશ્વર બંને માયિક છે. વધુ +