Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Mohini” · clear
- Mohini
- ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ; ધ્રુવ; ધ્રુવા. તેના વિષમ પદમાં ૧૨ માત્રા અને સમપદમાં ૭ માત્રા હોય છે. તેમાં ૧, ૫, ૯, ૧૩ અને ૧૭ માત્રાઓ તાલ આવે છે. તેના દરેક ચરણમાં અંતમાં એક સગણ અવશ્ય હોય છે. આ છંદ રંડા છંદનો એક ભેદ છે. તેમાં ૧૨૭ માત્રા અને ૯ પદ આવે છે. | ( પિંગળ ) પંદર અક્ષરનો એક વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, ભગણ,તગણ, યગણ, અને સગણ હોય છે. | એક જાતના ફૂલનું ઝાડ. | ચોવીશ માંહેનો તેરમો અવતાર. તેણે દૈત્યોને મોહિત કરી તેઓની પાસેથી અમૃતનો ઘડો ચોરી લઈ દેવતાઓને અમૃત પાયું હતું. | જાદુ; માયા. | દારૂ; મદિરા. | મોહ; ભૂરકી; વશીકરણ. | મોહ પમાડનારી સ્ત્રી. | મોહિની; એ નામની એક અપ્સરા. | લગની; આસકિત. વધુ + | વટપત્રી; એક જાતનો વેલો. | વૈશાખ શુદ અગિયારશ. | મોહ પમાડનારી; મોહમયી.