Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “Nãdi · clear

anãdi
શરૂઆતનો અભાવ; શરૂઆત ન હોવાપણું | જેનો આરંભ કે ઉત્પત્તિ ન હોય એવું; સ્વયંભૂ; જેને મૂળ નથી તેવું. કેટલાક ઈશ્વર, જીવ અને પ્રકૃતિને અનાદિ માને છે.
nãdi
ઇડા, પિંગલા અને સુષુમ્ણા. | રક્તવાહિની; શિરા; નાડ; રગ. | ઇડા, પિંગલા, સુષુમ્ણા, ગાંધારી, હસ્તિજિંહ્વા, પૂષા, અપૂષા, અલંબુષા, કૂહૂ, શંખિની અને પ્રાણવાહિની એ શરીરની અંદર મુખ્ય નાડીઓ છે. | નળી. | પ્રણાલી; પદ્ધતિ; પરંપરા. | ભગંદર; નાડીવ્રણ.