Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “Pãdma · clear

pãdma
પદ્મપુરાણ; અઢાર માંહેનું એક પુરાણ. | બ્રહ્માના દિવસરૂપ એક કલ્પ.
pãdma-kalp
( પુરાણ ) બ્રહ્માના દિવસરૂપ એક કલ્પ. બ્રહ્માના આયુષ્યના અર્ધ ભાગને પરાર્ધ કહેવામાં આવે છે. બ્રહ્માના પૂર્વ પરાર્ધને અંતે જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એ પાદ્મકલ્પમાં હરિના નાભિ સરોવરમાંથી ત્રિભુવનાત્મક કમળ ઉત્પન્ન થયું હતું.