Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Pratham” · clear
- pratham
- વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. | ( સંગીત ) સામમાં જણાવેલ સાત માંહેનો એક સ્વર. ગાંધર્વવેદમાં જણાવેલા ષડ્જ, ઋષભ, ગાંધારાદિ સાત સ્વરો જેને સામમાં કૃષ્ટ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, ચંદ્ર અને અતિસ્વાર્થ કહેવામાં આવ્યા છે. | પહેલું; અવ્વલ; આદિનું; ગણતરીમાં સૌથી પહેલા સ્થાનવાળું. વધુ + | પ્રધાન; મુખ્ય. | સૌથી સારૂં; સર્વશ્રેષ્ઠ. | તરત જ. | પહેલેથી; અગાઉથી. | શરૂઆતમાં; આરંભમાં.