Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Rup” · clear
- rup
- ( જૈન ) છપ્પય માંહેની એ નામની એક દિક્કુમારિકા. | આકાર; આકૃતિ; મૂર્તિ; સ્વરૂપ. | એકનો સંખ્યાસૂચક સાંકેતિક શબ્દ. | કોઇ પણ દૃશ્યપદાર્થ. | દેહ; શરીર. | ( ન્યાય ) ચોવીસ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણ આ પ્રમાણે છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | રંગ, ઘાટ, આકાર અને રચનાથી આંખને ગમે એવો દેખાવ; ડોળ. | સુંદર દેખાવું તે; સૌંદર્ય; સુંદરતા; શોભા; ક્રાંતિ.