Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Savikalp Samãdhi · clear

savikalp samãdhi
( વેદાંત ) એક પ્રકારની સમાધિ; જ્ઞાતા; જ્ઞાન ને જ્ઞેયની કલ્પના સહિત આત્મામાં ચિત્તનું આરોપણ કરવું તે; સંપ્રજ્ઞાતસમાધિ; સબીજસમાધિ; જીવાત્મા અને પરમાત્માના એકપણાની ભાવના કરવી તે. યોગના આઠમા અંગરૂપ સવિકલ્પ સમાધિ કહેવાય છે. તેમાં જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારો નાશ પામતા નથી. સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર, સસ્મિતા, આનંદ એ સવિકલ્પ સમાધિના જ પ્રકારો છે. જ્યારે સ્થૂલ તત્વોને લઇ ભાવના સ્થિર થવા માંડે ત્યારે આ સમાધિ થાય છે.