Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Sneh” · clear
- sneh
- અંતરનું વળગણ; અંતરનો કોમળ ચીવટભાવ. | ( પિંગળ ) એક પ્રચૂર્ણગીતિ માત્રા મેલ છંદ. આ સ્કંધકનો એક ભેદ છે. તેમાં ૭ ગુરુ અને ૫૦ લઘુ મળી કુલ ૫૭ અક્ષરો હોય છે. | ખરો પ્રેમ; પ્રીતિ; હેત; રાગ; અનુરાગ; માયા; મમતા; વાત્સલ્ય; વહાલ; પ્યાર. વધુ + | ઘી; ઘૃત. | ચરબી; હાડકાંની અંદરનું તેલ; મેદ. | ચીકણો પદાર્થ; તેલ. | ચીકાશ. | ( ન્યાય ) ન્યામત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. તે નીચે પ્રમાણે છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | ( વેદાંત ) જેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ, કે ભાષણ થી અંત:કરણ દ્રવે છે તે. | પ્રેમનો એક પ્રકાર. કાવ્યશાસ્ત્રમાં પ્રેમનાં, સ્નેહ, આસક્તિ, વ્યસન અને તન્મય એવા મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. | મૈત્રી, દોસ્તી. | લેપ, મર્દન દ્રવ્ય, ચોપડવા, ઘસવાનો પદાર્થ. | શરીરમાં સાત માંહેની એક ઉપધાતુ.