Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Svadharma” · clear
- svadharma
- પોતાની ફરજ; પ્રસંગને લઇ પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય અને તેને અનુસરવાપણું. વધુ + | પોતાનો પરંપરાગત આચાર. | શાસ્ત્ર વિહિત આચાર કે કર્તવ્ય. લોકમાન્ય ટિળક લખે છે કે, સ્વધર્મ એટલે સ્મૃતિકારો એ ચાતુર્વર્ણ્ય વ્યવસ્થાથી પ્રત્યેકને માટે શાસ્ત્રથી નિર્ધારી મૂકેલો ધંધો એવો અર્થ છે, મોક્ષ ધર્મ એવો અર્થ નથી. ગુણધર્મ વિભાગથી કરેલી ચાતુર્વણ્ય વ્યવસ્થા સર્વના કલ્યાણ માટે જ શાસ્ત્રકારો પ્રવૃત્ત કરેલી છે અને તેથી બ્રાહ્મણ ક્ષત્રિયાદિ જ્ઞાની થાય તો પણ તેમણે પોતાનો ધંધો કરવો તેમાં જ તેમનું અને સમાજનું કલ્યાણ સમાયેલું છે અને દરેક વખતે આ વ્યવસ્થામાં ઘાલમેલ કરવી યોગ્ય નથી એમ ભગવાનનું કહેવું છે. વધુ +