Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Upsham” · clear
- upsham
- ઇંદ્રિયોનો સંયમ. | નિવૃત્તિ; ચિત્તની શાંતતા. | ( જ્યોતિષ ) પખવાડિયાના પંદરમા દિવસનું નામ. | ( જૈન ) મોહનીય કર્મની ફળ આપવા લાગેલી પ્રકૃતિનો નાશ કરવો અને ફળ આપવા લાગવાની હોય તેને દબાવી દેવી તે; કર્મની શક્તિની અનુદ્ભૂતિ. | ( જ્યોતિષ ) રાત્રિદિવસનાં ત્રીશ માંહેનું પંદરમું અથવા વીશમું મુહૂર્ત. | રોગનો ઉપાય; નિવારણનો ઇલાજ. | વિરામ; બંધ પડવાપણું; અટકાવ. | વૈરાગ્ય; તૃષ્ણાનો નાશ. | શાંત પડવું તે; સાંત્વન; ઠંડા થવું તે. | શાંતિ; ક્ષમા. | સંતોષ. | સુવાણ; ઉતાર; દરદનાં ચિહ્નોનું શાંત થવાપણું; `પૅલિએશન`. | કર્મોને દબાવનાર.