Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Vãniyã” · clear
- Vãniyã
- એ નામની એક જ્ઞાતિ. આ જ્ઞાતિ ચોરાશી જથ્થામાં વહેંચાયેલી છે. તેનાં નામ: (૧) શ્રીમાળી, (૨) ઓસવાલ, (૩) વાખીઆવાલ, (૪) ધિંડા, (૫) પકરવાલ, (૬) મશ્યારતવાલ, (૭) હરસોરા, (૮) સૂરાતના, (૯) પલીવાલ, (૧૦) ભાલુ, (૧૧) ખંડેવાલ, (૧૨) દોહિલવાલ, (૧૩) ખંડેરદવાલ, (૧૪) પુરવાલ, (૧૫) દિસાવાલ, (૧૬) ગુજર, (૧૭) મુડવાલ, (૧૮) અગરવાલ, (૧૯) જાફલવાલ, (૨૦) માતાવાલ, (૨૧) કઠોલીવાલ, (૨૨) કુઝશાવલ, (૨૩) ચૈત્રાવાલ, (૨૪) સોની, (૨૫) સુરતીવાલ, (૨૬) જાલોરા, (૨૭) મોઢ, (૨૮) નાગર, (૨૯) રાડ કે લાડ, (૩૦) કપોલ, (૩૧) ખડાયતા, (૩૨) વાયડા, (૩૩) વસોરા, (૩૪) બાજવાલ, (૩૫) નાકદરા, (૩૬), કરહડા, (૩૭) ભલુડા, (૩૮) મેવાડા, (૩૯) તરસંકાહરા, (૪૦) કાથેવાલ, (૪૧) પંજકવાલ, (૪૨) હાતરવાલ, (૪૩) સરખંદેશ, (૪૪) વપસ, (૪૫) સમ્ડી, (૪૬) ખડવાલ, (૪૭) જાન્ડાવાલ, (૪૮) ભોકીઉવડા, (૪૯) ઓઝતવાલ, (૫૦) બાનીઆવાડા, (૫૧) શ્રીગોડ, (૫૨) ઠાકુર, (૫૩) વાલમીલ, (૫૪) તીસૂડા, (૫૫) તીલોટો, (૫૬) અસ્તવર્કી, (૫૭) લાશીસકા, (૫૮) દરથોરા, (૫૯) કજોરા, (૬૦) ખીચુ, (૬૧) હંબડ, (૬૨) નસીમા, (૬૩) પદમાવતીઆ, (૬૪) મીરીઆ, (૬૫) હીહરીઆ, (૬૬) ધાકવાલ, (૬૭) મંગોરા, (૬૮) ગોયલવાર, (૬૯) મહોરવાડ, (૭૦) ચિત્રોડા, (૭૧) કાકલીઆ, (૭૨) ભારેજા, (૭૩) અનન્દવારા, (૭૪) નાગોરા, (૭૫) સાચોરા, (૭૬) ભુન્કદવાલ, (૭૭) મદાહડા, (૭૮) ભરામનીઆ, (૭૯) વાગડીઆ, (૮૦) મન્દોરીઆ, (૮૧) બોરીઆલ, (૮૨) સુરતીઆ પારવાડ, (૮૩) બધનોરા અને (૮૪) નીભાવા.