Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Vãsnã · clear

vãsnã
અજ્ઞાન. | ( વેદાંત ) અનુભવથી જન્ય એવી સ્મૃતિનો હેતુ; આગળપાછળનો વિચાર કર્યા વિના એકાએક ઊપજી આવનાર ક્રોધાદિક અમુક વૃત્તિઓનો હેતુ; ચિત્તમાં રહેલો એક પ્રકારનો સંસ્કાર. | ( પુરાણ ) અર્ક નામના વસુની સ્ત્રી. તેનો પુત્ર તર્ષાદિ હતો. | ( જૈન ) કર્મની અસર કે છાપ; કર્મ થઈ ગયા પછી પણ મનમાં રહેતી તેની અસર. આપણે જે કર્મો કરીએ છીએ તેનાથી આપણી વાસના બંધાય છે અને વાસનાથી પુનર્જન્મ થાય છે. | ગંધ; પરિમલ; વાસ. | દુર્ગા. | મનમાં થઈ આવતી સ્વાભાવિક ઇચ્છા; ભાવના; પૂર્વના સંસ્કારોથી દૃઢ થયેલી કામના; તૃષ્ણા; મનોવૃત્તિથી અસર; મનની વૃત્તિનું વલણ; રુચિ; પ્રકૃતિ. | વિષયવાસના; કામવૃત્તિ.