Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “Vachan” · clear
- vachan
- ઉચ્ચાર. વધુ + | ઉપદેશ. | ( વ્યાકરણ ) એક અને અનેક એવી સંખ્યા બતાવવાની સંજ્ઞા. | કબૂલત; બોલની દ્દઢતા ઉપર બીજાને વિશ્વાસ આપવો તે. | પાઠ કરવો તે. | પ્રતિજ્ઞા; પણ; ટેક; કોલ. વધુ + | પ્રમાણ વાક્ય; આધારભૂત વાક્ય. | મહેણું; ટાણો; મર્મનો બોલ; કડવા બોલ. વધુ + | વાણી; ભાષણ; કથન; બોલવું તે; કહેવું તે; લાક્ય. વધુ + | વિનતિ. | શબ્દ; બોલ; વેણ. | શબ્દનો અર્થ. | સૂચન; સલાહ. | સૂંઠ. | હુકમ; આજ્ઞા.
- Vachanãmrut
- ઉત્તમ વચન; મીઠાં વચન; વચનરૂપી અમૃત. | વલ્લભી સંપ્રદાયનું એ નામનું સાદી વાર્તાના સંગ્રહનું એક પુસ્તક; શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત વૈષ્ણવોના નિયમોનો એક સંગ્રહ. | સહજાનંદ સ્વામીના વચનના ઉપદેશનું પુસ્તક. સ્વામીનારાયણ સંપ્રદાયનું એક મુખ્ય ધર્મશાસ્ત્ર. સ્વામીનારાયણ સંપ્રદાયનાં એવાં શ્રીજીમુખનાં ધર્મશાસ્ત્રો બે ગણાય છેઃ વચનામૃત અને શિક્ષાપત્રી. તે વખતની એની ભાષા બહુ મુદ્દાસર, ટૂંકી, એક જ અર્થ દર્શાવનારી, થોડું ભણેલાંઓને પણ સમજાય તેવી, સહેલા શબ્દો અને દૃષ્ટાંતોવાળી છે. એ સંગ્રહ મૂળ ગુજરાતીમાં જ થયેલો હોઈ સંસ્કૃતમાં એનો અનુવાદ પણ થયો છે. | સુભાષિત; યાદ રાખવા જોગ વચન; મહાપુરુષોનાં અમૃત સમાં સત્ય, સિદ્ધ વચન.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only