Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “Vaishãkh” · clear
- Vaishãkh
- એ નામે એક ગુરુ વર્ષ. | રવૈયો; મંથદંડક; રવઈ. | હિંદુના બાર માંહેનો કાર્તિકથી સાતમો મહિનો. તેનું નામ વિશાખા નક્ષત્ર ઉપરથી પડેલ છે. તે નક્ષત્ર આ માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયે અસ્ત થાય છે. વૈશાખ મહિનો અંગ્રેજી મે મહિનાના અરસામાં આવે છે. વસંત ઋતુમાં આનો સમાવેશ કરેલો છે, તો પણ ગ્રીષ્મ ઋતુનો સખત તાપ આ મહિનામાં જણાય છે. વધુ + | ધનુર્ધારીઓનું એ નામનું એક આસન. | નાટ્યકળામાં થતું એક જાતનું કરણ.