Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “Vartmãn · clear

vartmãn
ખબર; વૃત્ત; સમાચાર; ચાલતી વાત કે ચર્ચા તે. | ચાલુકાળ; વર્તમાનકાળ. | રોજેરોજની આવક. | સ્વામીનારાયણ સંપ્રદાયમાં નવા દાખલ થનારને ધરાવવાના નિયમ. વધુ + | આધુનિક; હમણાંનું; ચાલુ જમાનાનું. વધુ + | ચાલુ; ચાલતું; જારી. | પ્રચલિત; વિદ્યમાન. | સમક્ષ; હાજર.