Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “abhimãn” · clear
- abhimãn
- ( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા ધર્મ ઋષિનો ઉન્નતિને પેટે જન્મેલો એ નામનો દીકરો. | ઇચ્છા; મરજી. | ખોટો ગર્વ; અહંકાર; મગરૂબી; હુંપણું. વધુ + | ગુણ કે સ્થિતિમાં મોટપની ખાતરીથી બંધાયેલો સારો મત. | ગૌરવ; મોટાઈ. | દાવો કરવાપણું. | નાટ્યના તેત્રીસ અલંકારમાંનો એક. | પ્રાર્થના. | પ્રેમ; સ્નેહ; પ્રણય. | પ્રેમ કે પરમાર્થ બુદ્ધિથી હૃદયનું પ્રફુલ્લિત થવાપણું. | ભ્રમ; મિથ્યાજ્ઞાન. | મમતા; મોહ. | માનની લાગણી; પૂજ્યભાવ. | માન્યતા; મત. | માન્યતા; મત. | વધ; હિંસા. | વેરનો બદલો; વેરની વસૂલાત. | શૃંગારરસની એક અવસ્થા; પ્રેમથી ઉત્પન્ન થયેલી સ્થિતિ. | સમજશક્તિ; બુદ્ધિ.