Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “abhishek · clear

abhishek
જળધારી. | દેવ કે ગાદીએ બેસતા નવા રાજાના માથા ઉપર મંત્ર ભણતાં ભણતાં દૂધ કે પાણીનું ચાલુ સિંચન કરી કરવામાં આવતો સંસ્કાર. | દેવ, રાજા વગેરેની વિધિ પ્રમાણે સ્થાપના. | ધારા કરવી કે ટીપાં પાડવાં તે. | પાણી; જળ. | પાણીનો છંટકાવ; સિંચન. | માથા ઉપર પાણી રેડી નવરાવવાની ક્રિયા; દેવ વગેરેને સ્નાન કરાવવું તે. | યજ્ઞ પૂરો થયે શાંતિ માટે વિધિ સહિત કરાતું સ્નાન. | શાંતિ કે મંગળને માટે મંત્ર ભણી કુશ કે દર્ભ ઘાસ વડે પાણી વગેરેનું કરાતું સિંચન.