Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “achyut” · clear
- achyut
- ( જૈન ) એ નામનો બારમો દેવલોક. | ( પિંગળ ) એ નામનો ૭૦ ગુરુ તથા ૧૬ લઘુ મળી ૮૬ વર્ણનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પયનો એક ભેદ છે. | કૃષ્ણ, કેમકે તે વિષ્ણુના અવતાર હઈ અવિનાશી મનાય છે. | ( જૈન ) ચોથી શ્રેણીના દેવતા; વૈમાનિક શ્રેણીના કલ્પભવ દેવતાનો એ નામનો એક ભેદ. | પરમેશ્વર, કેમકે તેનાં સ્વરૂપ તથા શક્તિમાં ફેરફાર થતો નથી. | પીપળાનું ઝાડ. | વિષ્ણુ. | તારલી નામની એક જાતની માછલી. | આંબાનું ઝાડ. | બાર સર્ગનું કાવ્ય. | નહિ ઝરેલું. | નિત્ય; અવિનાશી; અટલ. | ( સંગીત ) શુદ્ધ; પોતાના સ્થાનમાં રહેલું. | સ્થિર; નિશ્ચલ. | પુરુષોત્તમ ભગવાન.