Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “adhidev” · clear
- adhidev
- ઇષ્ટદેવ; કુળદેવ; રક્ષક દેવ. | ઉપરી દેવતા; અમુક વસ્તુ કે સ્થળનો દેવ; અધિષ્ઠાતા દેવ. અગિયાર ઇંદ્રિયોમાંથી દરેકને એક એક ઉપરી દેવ છે એવી માન્યતા છે. જેમકે, આંખનો સૂર્ય, જીભનો વરુણ, વગેરે. વધુ + | સર્વોપરી દેવ; પરમાત્મા; પરમેશ્વર. | વરુણદેવ.