Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “adhyãtma” · clear
- adhyãtma
- ( વેદાંત ) અંત:કરણ અને ઇંદ્રિયો વગેરે આત્માની જ્ઞાનશક્તિનાં સાધન. | આત્મા સંબંધી વિચાર અને ક્રિયા. | આત્માની જ્ઞાનશક્તિ. | જીવભૂત બ્રહ્મ; જીવાત્મારૂપે આવિષ્કૃત એટલે અવરતેલ પરમાત્મા. | બ્રહ્મવિચાર; જ્ઞાનતત્ત્વ; આત્મજ્ઞાન; બ્રહ્મ જ્ઞાન. વધુ + | મૂળ સ્વભાવ. | આત્માનું જ્ઞાન ધરાવનાર; બ્રહ્મજ્ઞાની. | આત્માને લગતું; પરમાત્મા સંબંધી. | આત્મામાં. | દેહ; શરીર. | મન.