Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “bãdhitãnu vrutti” · clear
- bãdhitãnu vrutti
- યથાસ્થિત વ્યવહાર કરવા છતાં આ સઘળો વ્યવહાર મિથ્યા છે, તેમ જ વ્યવહારની વસ્તુઓ પણ તેવી જ રીતે મિથ્યા છે એવી સમજ. જે જ્ઞાનયુક્ત હોય છે, તે સમાધિમાં બ્રહ્મરૂપે રહે છે, પણ વ્યુત્થાન દશામાં તો પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી બાધિતાનુવૃત્તિથી વ્યવહાર કરે છે.