Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “chakshu · clear

chakshu
( પુરાણ ) અજમીઢ વંશી એ નામે એક રાજા. તેના પિતાનું નામ પુરુજાનું હતું. | ( પુરાણ ) ઉત્તાનપાદ વંશના સર્વતેજસ રાજર્ષિ વડે આકૃતીને થયેલો એ નામનો પુત્ર. તે બીજો મનુ હતો. તેને નહ્વલા નામની સ્ત્રી હતી અને પુરુ, કુત્સ, ત્રિત વગેરે બાર પુત્ર હતાં. | ( જૈન ) દર્શનોપયોગના ચાર માંહેનો એક પ્રકાર; આંખોથી થતું સામાન્ય જ્ઞાન. | ( પુરાણ ) ભગવત્પદી ગંગાના ચાર માંહેનો પૂર્વ તરફનો પ્રવાહ. તે માલ્યવાન પર્વતના શિખર ઉપરથી પડીને કેતુમાળ દેશમાં થઇ સમુદ્રને મળે છે. | ( પુરાણ ) સોમવંશી અનુ રાજાના ત્રણ માંહેનો બીજો પુત્ર. | સ્વર્ગની નદી. | અગ્નિથી ઊપજતાં પંચતત્ત્વ માંહેનું એક તત્ત્વ. | આંખ; નેત્ર; લોચન. વધુ + | આંખના રોગ ઉપર અકસીર મનાતી એક ઔષધિ; યશ્મક; કિશમિઝાજ. | તેજ. | નજર; દૃષ્ટિ.