Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “charitra” · clear
- charitra
- ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૩૩ ગુરુ અને ૯૨ લઘુ મળી ૧૨૫ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | કપટ; ચાતરી; પાખંડ; કાવાદાવા. | કાર્ય; કરણી; કામ. | જીવનવૃત્તાંત; હેવાલ. | મનુષ્યની રહેણીકરણી; ચરિત; આચરણ; વર્તન; વર્તણૂક. | વાર્તા; ઇતિહાસ. | ૭ સ્વભાવ; પ્રકૃતિ.