Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “darbãr” · clear
- darbãr
- અમૃતસરમાં જેમાં શીખોના ગ્રંથ સાહેબ રાખેલ છે તે મંદિર. | ઇન્સાફ ચલાવવાનું ઠેકાણું; ન્યાયમંદિર. | જ્યાં સરકાર તરફના મુખ્ય અધિકારીએ લોકોને એકઠા મેળવ્યા હોય તે ઠેકાણું અથવા એવો મેળાવડો; રાજસભા. | દેશી રાજ્યમાં અમલ કરનારી સરકાર. | નાનો રાજ્યપ્રદેશ; નાનું રાજ્ય. | રાજા; બાદશાહ; ઠાકોર; તાલુકદર; ગ્રાસિયો. | રાજા જેવો ભોળિયો, ઉદાર અને મોજી માણસ; ભોળો, ઉદાર, ખુલ્લા દિલનો માણસ. | રાજાની કચેરી; રાજ્યનું કામકાજ ચલાવવાનું ઠેકાણું. વધુ + | રાજાને રહેવાનું મકાન; રાજમહેલ.