Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “dhun” · clear
- dhun
- ( સંગીત ) સંપૂર્ણ જાતિનો એક રાગ. તેમાં બધા શુદ્ધ સ્વર આવે છે. | સ્વર ચડાવી ઉતારીને ગીત ગાવાની એક રીત. | આંધળાપણું; લંપટપણું. | કોઈ વાતમાં એટલું તો મન લાગી રહેવું કે બીજું કંઈ જ જાણવું નહિ એવી મનની સ્થિતિ; તાન; ગરકાવ; લેહ; નિમગ્નત. | ગાનધારા; ચાલુ ગાન; રાગની પરંપરા; સૂરનો ગુંજારવ. | મનનો તરંગ; બુટ્ટો. | વગર અટકે એક પછી એક સતત કાર્ય કરવું તે. | વિચાર; ચિંતા; ફિકર. | સારી કે ખોટી, લાભની કે ગેરલાભની વાત કરવાની આતુર લાગણી; રઢ; લગની. | કંપાવનાર; હલાવનાર; ધુણાવનાર. | સારૂં; શ્રેષ્ઠ.