Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “drashtã” · clear
- drashtã
- ( યોગ ) આત્મા. | ન્યાયાધીશ. | ( સાંખ્ય ) પુરુષ. આત્મા દ્રષ્ટા અને અંતઃકરણ દૃશ્ય માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ જ દુઃખનું કારણ છે. સુખ, દુઃખ આદિ બુદ્ધિદ્રવ્યના વિકાર છે. ઇંદ્રિયોનો સંબંધ થવાથી અંતઃકરણ અથવા બુદ્ધિદ્રવ્ય જ વિષય યા સુખદુઃખના રૂપમાં પરિણત થાય છે, આત્મા નહિ. આત્મા દ્રષ્ટારૂપે રહે છે. | આત્મદર્શન કરનાર. | જોનાર. | તપાસનાર. | દર્શક; પ્રકાશક. | સાક્ષાત્કાર કરનાર.