Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “ghadi · clear

ghadi
કલાક. | ગડ; ધડ; કલ્લી; સાળ; લૂગડાના એક ભાગને બીજા ઉપર, બીજાને ત્રીજા ઉપર એમ વાળવાપણું. | ગામડાનો નાનો ભાગ; ગામનો પેટા વિભાગ. | ઘટી; ઘટિકા; ચોવીશ મિનિટ જેટલો કાળ; સાઠ પળ જેટલો વખત. વધુ + | ઘડિયાળ; વખત બતાવનાર યંત્ર; કાળમાપક યંત્ર; સમયસૂચક યંત્ર. | ઘડીનું માપ બતાવનાર કોઈ પણ એક જાતનું યંત્ર; ઘડી માપવાની કાચની રેતી ભરેલી શીશી. | ઝાલર; ઘંટ; ધાતુનો ગોળ ચંદો; કાંસાની ગોળ જાડી તખ્તી. | તક; પ્રસંગ. | તડકામાં મૂકવાથી ઓળા ઉપરથી વખત બતાવનારૂં એક સાધન. | નાનું ઘડું; કોઠલી. | તળિયે ઝીણા કાણાવાળો કાળ માપવાનો વાટકો. આ વાટકાને પાણીમાં મૂકવામાં આવે છે. તળેના કાણામાંથી પાણી ભરાઈ તેને બૂડી જતાં એક ઘડી લાગે છે. | પળ; ક્ષણ. | પાંચ શેર. | બનાવટી રેશમ, જરી, સતારા વગેરેની સાડી ઉપર ચોડવાની કોર. | રેંટ; જલઘટિકા; કૂવામાંથી પાણી કાઢવાની ઘટમાળ. | વખત; સમય; કાળ. | વાળેલું.