Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “hajãri” · clear
- hajãri
- હજાર સૈનિકનો ઉપરી અધિકારી; હજાર સિપાહીનો સરદાર. | એક જાતના ફટાકડા. | એક હજાર સિપાહીની સરદારી. | એક જાતનું ફૂલઝાડ; ગલગોટો. | સ્વામિનારાયણ સંપ્રદાયનું એ નામનું એક પુસ્તક. તેમાં હજાર ભજન કીર્તનનો સંગ્રહ છે. | એ નામનાં એક જાતનાં કેળાં. | ઘણાં પડ, પાંદડી કે રેસાવાળું. | વાર્ષિક હજાર રૂપિયાની ઊપજવાળું; કોથળી સાંથની ઊપજવાળું; હજારની ઊપજવાળું. | વાર્ષિક હજાર રૂપિયાની દેસાઈગીરી જેને મળતી હોય તેવું. | હજારભાગ કે અવયવવાળું.