Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “jad · clear

jad
આધાર. | ખીલી; મેખ; ફાચર. વધુ + | ગાંઠ; મૂળનો ગઠ્ઠા જેવો ભાગ, જેને વાવવાથી ફણગો ફૂટે છે. | ચૂની; સ્ત્રીઓને નાકે પહેરવાનું એક જાતનું ઘરેણું. | નિર્જીવ વસ્તુ. | મૂળનો છેલ્લો નાજુક મર્મ ભાગ; મૂળાંત; મૂળ; મૂળિયું. વધુ + | લગ્ન અથવા જનોઈ વખતે માથાના વાળની લટે બાંધવામાં આવતો કરડો. વધુ + | વાળની લટ. | સબબ; હેતુ; કારણ. | સંગ્રહ; પુષ્કળ પૈસો એકઠો થવો તે. વધુ + | સાંધો; `રિવેટ`. | પાણી. | સીસું. | અચેતન; સંજ્ઞા રહિત; નિર્જીવ; હાલે ચાલે નહિ તેવું; જીવન કે ચૈતન્ય વગરનું; જીવ વિનાનું. | અજ્ઞાન; જાડી બુદ્ધિનું; ઝટ સમજી શકે નહિ એવું; કમઅક્કલ; મૂર્ખ; ઠોઠ; મંદબુદ્ધિ. | ઉદાસી; ગમગીન; દુ:ખ, શોક અથવા ગુસ્સા સાથે ઘૂમરાયેલું. | ઘન; નક્કર; સંગીન; ભારે વજનવાળું. | પચે નહિ એવું; ઝટ જરી ન જાય એવું; અપચો કરનારૂં. | બહેરૂં. | મૂક; મૂંગું. | લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું. | વેદ ગ્રહણ કરવાને અસર્મથ. | સુસ્ત; આળસુ; ધીમું; ઠંડું. | સ્તબ્ધ; ચકિત; મુગ્ધ; દિગ્મૂઢ. | હિમથી ઠરી ગયેલું.