Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “keval-gnãn” · clear
- keval-gnãn
- ( જૈન ) ભ્રાંતિશૂન્ય, વિશુદ્ધ, સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ જ્ઞાન; ત્રિકાળવર્તી એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સમસ્ત પદાર્થોને એકી સાથે સ્પષ્ટ જાણે એવું જ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકાર છે: મતિ, શ્રુતિ, અવધિ, મન:પ્રર્યાય અને કેવલ.