Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “kinkhãb · clear

kinkhãb
ઓછી રૂંવાટીવાળું કપડું; જરીબુટ્ટાના વણાટનું રેશમી વસ્ત્ર; રેશમ અને કસબ સાથે વણતાં જેમાં બુટ્ટદાર તરેહ પાડેલી હોય તેવું વસ્ત્ર. | કસબ. | ખાપ એટલે કાચના કટકા મૂકીને કરેલું ભરતકામ. | રેશમી કપડાં ઉપર કસબ અને તારાટીપકી વગેરેનું ભરતકામ; કારચોબી.