Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “kodrã · clear

kodrã
એક જાતનું ખડધાન્ય; કોદ્રવ.તેની ચાર જાત: રામેશ્વરી, શિવેશ્વરી, હરકોણી અને માંજર. કોદાના દમાણા રાઇથી મોટા, લાલ અને ફોતરીવાળા હોય છે. એ બગડતા કે સળતા નથી. દુકાળ માટે અસલ કોદરાની મોટી વખારો ભરી રાખવામાં આવતી. તે સાધારણ રીતે ગરીબ લોકોમાં વપરાય છે. કોદરાને ખડની માફક થૂંબડું થઈ અંદરથી સળી નીકળી ઉપર ડૂંડી થાય છે. કોદરાની કંઠી કાળી થાય એટલે કોદરા તૈયાર થયા ગણાય. વધુ +