Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “nishthã · clear

nishthã
વિષ્ણુ. તેમનામાં પ્રલયને વખતે બધા ભૂતોની સ્થિતિ થાય છે. | અંત; અવસાન. | આસ્થા; વિશ્વાસ. | એકાગ્રતા; લીનતા. | ધારણા; આશય. | નિર્વાહ; ગુજરાન. | નિશ્ચય; અસાધારણ; નિશ્ચાયાત્મક સ્થિતિ. | ( જૈન ) નિશ્ચયકારી ભાષા. | પૂર્વે હોય તે સ્થિતિ. | પ્રીતિ; અનુરાગ; આસક્તિ. | ભક્તિ; ધર્મ, ગુરુ વગેરે તરફ પૂજ્યબુદ્ધિ. | મનની એકાંત સ્થિતિ. નિષ્ટાના બે પ્રકાર છે: સવિકલ્પ અને નિર્વિકલ્પ. તે પ્રત્યેકના પાછા કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એવા ભેદ થાય છે. | યાચના; માગણી. | ( જૈન ) લાભ મળવા પહેલાંની પાંચ માંહેની એક સ્થિતિ. પાંચ સ્થિતિ: વ્યક્ત, અવ્યક્ત, જપ, આદાન અને નિષ્ટા. | વધ; મારી નાખવું તે. | શ્રદ્ધા; ભક્તિ; વફાદારી. | સિદ્ધાવસ્થાની છેલ્લી સ્થિતિ; જ્ઞાનની છેલ્લી અવસ્થા તેમાં આત્મા અને બ્રહ્મની એકતા થાય છે. | સિદ્ધિ; કાર્યની સમાપ્તિ. | સીમા; છેલ્લી હદ.