Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “pãlkhi” · clear
- pãlkhi
- એક કે બે માણસ બેસે અને માણસો ઊચકીને ચાલે એવું વાહન; સુખપાલ; નરવાહન; મેના; મિયાનો; શિબિકા; ઉપર કમાન જેવો દાંડો હોય અને આગળ પાછળ ઊચકનારની ખાંધે મૂકવાના બે દાંડા હોય તેવું શ્રીમંતો કે રાજામહારાજાઓને બેસવાનું એક જાતનું વાહન. | એક જાતની દેશી રમત; પાલખીપોઈશા. | જનાજો; સાધુ, બાવા કે રાજાના શબને બેસાડીને લઈ જવાનું એક સાધન. વધુ + | સેવિકા; ચાકરડી; દાસી.