Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “pradakshinã” · clear
- pradakshinã
- આસપાસ ફરી વળવું તે; પરિક્રમા; ફેરા ફરવા તે; હાથ અંદર રાખીને આસપાસ ફરવું તે; કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખી તેની આસપાસ ફરવું તે. વધુ + | જેને માન આપવું હોય તે વસ્તુની આસપાસ ફરવું તે. તેમાં જમણો હાથ તે વસ્તુ તરફ જ રખાય છે. | ધર્મપુરુષાર્થમાં કહેલી બત્રીશ માંહેની એક કળા. | પાંચ અંગવાળા પાશુપત વ્રતનું એક અંગ.