Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “praudhã · clear

praudhã
ઉમરે પહોંચેલી અને પ્રેમ સમજનારી સ્ત્રી;ત્રીશથી પંચાવન વર્ષ સુધીની સ્ત્રી; પ્રગલ્ભા. | ( કાવ્ય ) ત્રણ માંહેના એક પ્રકારની વૃત્તિ. વધુ + | રસશાસ્ત્રમાં ત્રણ પ્રકારની નાયિકામાંની પુખ્ત ઉમરે પહોંચેલી, પુખ્ત સમજવાળી ને પ્રેમ સારી પેઠે જાણનારી સ્ત્રી; મદની અવસ્થાથી જેની લાજ ગયેલી છે એવી નાયિકા. ભાવપ્રકાશ પ્રમાણે પ્રૌઢા વર્ષા અને વસંત ઋતુમાં સંભોગ કરવા જોગ છે. સાહિત્યમાં તેના બે પ્રકાર છે: રતિપ્રીતા અને આનંદસંમોહિતા. માનભેદ પ્રમાણે તેના ત્રણ પ્રકાર આપેલા છે: ધીરા, અધીરા અને ધીરાધીરા. તેના સ્વભાવ મુજબ ત્રણ પ્રકાર છે: અન્યસુરતદુ:ખિતા, વક્રોકિતગવિતા અને માનવતી. આ ઉપરાંત સ્વકીયા, પરકીયા અને સામાન્યા એમ પણ ત્રણ પ્રકાર કહેવાય છે.