Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “rãjarshi · clear

rãjarshi
ઋષિના જેવા આચારવાળો રાજા. ઋષિ સાત પ્રકારના કહેલા છે: દેવર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિ, પરમર્ષિ, રાજર્ષિ, કાંડર્ષિ અને શ્રુતર્ષિ. આમાંના છેલ્લા બે વેદના દૃષ્ટા ગણાય છે. | ઋષિમાં રાજા જેવા મોટા માનવાળો ઋષિ. | રાજવંશ કે ક્ષત્રિય કુળનો ઋષિ; ક્ષત્રિય ઋષિ; તપ કરીને ઋષિ થયેલ ક્ષત્રિય; તપસ્વી ક્ષત્રિય